લિન્ગો ચેપ્સ ટ્રાન્સલેશન્સ સર્વિસીસ

અમે ભારતમાં સ્થિત ભાષાકીય સેવાઓ પ્રદાન કરતી કંપની છીએ જે મુખ્ય તમામ વૈશ્વિક ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાસભર અનુવાદ, લોકલાઇઝેશન, સબટાઇટલીંગ (બહુભાષી), વોઇસ-ઓવર, ડબીંગ, ડી.ટી.પી. (બહુભાષી), ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સક્રિએશન અને ઇન્ટરપ્રિટેશનમાં નિષ્ણાત છે. અમે ભારતમાં સ્થિત તેમજ સમસ્ત વિશ્વના ગ્રાહકોને ભાષાકીય સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમારા ગ્રાહકોમાં વ્યકિતઓથી શરૂ કરી નાની કંપનીઓ અને મહાકાય કોર્પોરેટ ગૃહો તેમજ સરકારી સંસ્થાનોનો સમાવેશ થાય છે.

માતૃભાષાના અનુવાદ નિષ્ણાતો!

Our Goal

લિન્ગો ચેપ્સ ટ્રાન્સલેશન્સ સર્વિસીસનું મુખ્ય ધ્યેય તેના ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાસભર અને કિફાયતી દામ પર અનુવાદ સેવાઓ પ્રદાન કરવાનો છે.

અમારી ટીમ

અમારી ટીમમાં ઇન-હાઉસ અને વિદેશ સ્થિત ભાષાકીય નિષ્ણાતો સામેલ છે જેઓ કાયદાકીય બાબતો, નાણાકીય, મેડિકલ, ટેકનોલોજી અને બીજા વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં અનુવાદ કરવાની પ્રખર કુશળતા ધરાવે છે.

અમારી ટીમની નિષ્ણાત સેવાઓ

અમારી ટીમ તમારા પ્રોજેક્ટની સમય મર્યાદાનો આદર કરે છે અને સમયમર્યાદા પહેલા તમારી અનુવાદ સેવાઓ તમને પહોંચાડવામાં આવે એ સુનિશ્ચિત કરે છે.

કોઈપણ ઉદ્યોગક્ષેત્ર માટે સેવાઓ

અમે નીચેના ક્ષેત્રે કામ કરતી કંપનીઓને ભાષાકીય અને જે તે વિષય-સંબંધિત તજજ્ઞ સેવાઓ પૂરી પાડીએ છીએ.
ઇ-કોમર્સ, ઔદ્યોગિક ઉત્પાદન
બેન્કીંગ અને નાણાકીય
પ્રવાસન
જાહેર ક્ષેત્ર, અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
ગેમીંગ
ટેકનોલોજી
સ્વાસ્થ્ય સારવાર, નૈદાનિક સંશોધન, તબીબી ઉપકરણો, ફાર્માસ્યુટિકલ્સ અને બીજા અન્ય ઉદ્યોગો
सोलोंथाइ

વ્યવસાયિક સેવાઓ

અમે સૌથી શ્રેષ્ઠ પ્રદાન કરીએ છીએ! ગ્રાહકનો સંતોષ એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે.

અનુવાદ

લેન્ગો ચેપ્સ ભારતમાં એશિયન, યુરોપિયન, સ્કેન્ડેનેવિયન, સ્લેવિક, મિડલ ઇસ્ટર્ન, આફ્રિકન વગેરે સહિત 150 કરતા વધુ આંતરરાષ્ટ્રિય ભાષાઓમાં શ્રેષ્ઠત્તમ ગુણવત્તાની અનુવાદ સેવાઓ પ્રદાન કરે છે. અમે ભારતમાં એવા શ્રેષ્ઠ ગૃપો પૈકી એક છીએ જે પોતાના ગ્રાહકોને વ્યાજબી દરોએ ઉચ્ચ ગુણવત્તાસભર અનુવાદ સેવાઓ પ્રદાન કરી રહેલ છે

(દુભાષિયા) સેવાઓ

અમે નીચેના ક્ષેત્રોમાં અમારા ગ્રાહકોને ઇન્ટરપ્રિટેશન (દુભાષિયા) સેવાઓ પ્રદાન કરીએ છીએ
  • સમાંતર ઇન્ટરપ્રિટેશન
  • સતત ઇન્ટરપ્રિટેશન
  • વ્હિસ્પર્ડ ઇન્ટરપ્રિટેશન

બહુભાષી ડેસ્કટોપ પબ્લિશીંગ સર્વિસીસ (ડીટીપી)

અમારી ટીમ ફાઇલોનું વિષ્લેષણ કરવામાં તમને મદદ કરશે અને એમાં તમારી સૂચનાઓનું પાલન કરશે તેમજ તેના ભાવો સાથે તમને પ્રત્યુત્તર આપશે, આ ભાવમાં તમે વિનંતી કરેલ સેવાઓ અને ડીટીપીનો ખર્ચ સામેલ છે

ધ્યાન રાખો* કે પાનાની સંખ્યા, સોર્સ ફાઈલની ગુણવત્તા અને ડિલિવરી માટેના અંદાજિત સમયને આધારે આ ભાવો અલગ અલગ હોઈ શકે છે.

ટ્રાન્સક્રિપ્શન

લિન્ગો ચેપ્સ વિવિધ શ્રેણીઓમાં ટ્રાન્સક્રિપ્શન સેવાઓ પ્રદાન કરે છે.

આમાં સામેલ છે:
  • મેડિકલ ટ્રાન્સક્રિપ્શન
  • કાનૂની ટ્રાન્સક્રિપ્શન
  • નાણાકીય બાબતોનું ટ્રાન્સક્રિપ્શન
  • પ્રસારણને લગતા ટ્રાન્સક્રિપ્શન

લોકલાઇઝેશન

લિન્ગો ચેપ્સ તેના ગ્રાહકોને નીચે મુજબની લોકલાઇઝેશન સેવાઓ પ્રદાન કરે છે:
  • સોફ્ટવૅર લોકલાઇઝેશન
  • વેબસાઇટ લોકલાઇઝેશનय

વોઇસ સંબંધિત સેવાઓ

તમારા વિચારો અમારા અવાજમાં! અમે નીચેના ક્ષેત્રોમાં અમારા ગ્રાહકોને વોઇસ સંબંધિત સેવાઓ પ્રદાન કરીએ છીએ.
  • વોઇસ-ઓવર સેવાઓर
  • ડબીંગ
  • સબટાઇટલીંગ અને કેપ્શનીંગ

ટોચની અગ્રણી કંપનીઓ અમારામાં વિશ્વાસ ધરાવે છે

“અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે એ સાંભળો”

શંભાવી શ્રીવાસ્તવ

અત્યંત સચોટ અને સમયસર ફક્ત થોડાક કલાકોમાં અમારું કાર્ય આસાન બનાવવા બદલ તમારો આભાર. ઉપરાંત લોકો અને તરત પ્રત્યુત્તર આપનાર અને સહૃદયી છે.

એન. કે. ભાટીયા

અતિ ઉત્તમ સેવા, ઝડપી પ્રતિભાવ, સારી રીતે રજૂ કરી શકાય એવા પ્રમાણિત ફોર્મેટમાં સચોટ અને ચોક્કસ કાર્ય ! આભાર અને ટીમને શુભેચ્છાઓ

વૈભવ સિંઘ

અત્યંત ઉમદા ગ્રાહક સેવા સાથે ખૂબ જ પ્રોફેશનલ ઢબે કાર્ય થાય છે, તેઓ પરેશાની ઓછી કરવામાં તમને મદદ કરશે. તેમની પાસે જ જાઓ

અમારો સંપર્ક કરો

ક્વિક ફોર્મમાં તમારી વિગતો ભરો, અમે બનતી ત્વરાએ તમારો સંપર્ક કરીશું.

We use cookies to give you the best experience. Cookie Policy