અમે ભારતમાં સ્થિત ભાષાકીય સેવાઓ પ્રદાન કરતી કંપની છીએ જે મુખ્ય તમામ વૈશ્વિક ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાસભર અનુવાદ, લોકલાઇઝેશન, સબટાઇટલીંગ (બહુભાષી), વોઇસ-ઓવર, ડબીંગ, ડી.ટી.પી. (બહુભાષી), ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સક્રિએશન અને ઇન્ટરપ્રિટેશનમાં નિષ્ણાત છે. અમે ભારતમાં સ્થિત તેમજ સમસ્ત વિશ્વના ગ્રાહકોને ભાષાકીય સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમારા ગ્રાહકોમાં વ્યકિતઓથી શરૂ કરી નાની કંપનીઓ અને મહાકાય કોર્પોરેટ ગૃહો તેમજ સરકારી સંસ્થાનોનો સમાવેશ થાય છે.
લિન્ગો ચેપ્સ ટ્રાન્સલેશન્સ સર્વિસીસનું મુખ્ય ધ્યેય તેના ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાસભર અને કિફાયતી દામ પર અનુવાદ સેવાઓ પ્રદાન કરવાનો છે.
અમારી ટીમમાં ઇન-હાઉસ અને વિદેશ સ્થિત ભાષાકીય નિષ્ણાતો સામેલ છે જેઓ કાયદાકીય બાબતો, નાણાકીય, મેડિકલ, ટેકનોલોજી અને બીજા વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં અનુવાદ કરવાની પ્રખર કુશળતા ધરાવે છે.
અમારી ટીમ તમારા પ્રોજેક્ટની સમય મર્યાદાનો આદર કરે છે અને સમયમર્યાદા પહેલા તમારી અનુવાદ સેવાઓ તમને પહોંચાડવામાં આવે એ સુનિશ્ચિત કરે છે.
અમે નીચેના ક્ષેત્રે કામ કરતી કંપનીઓને ભાષાકીય અને જે તે વિષય-સંબંધિત તજજ્ઞ સેવાઓ પૂરી પાડીએ છીએ.
અમે સૌથી શ્રેષ્ઠ પ્રદાન કરીએ છીએ! ગ્રાહકનો સંતોષ એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે.
Place your enquiry in the contact form below. We will contact you to know the details of your requirement and provide the best available options and deals
We’re always in search for talented and motivated people. Don’t be shy introduce yourself!
Copyright © 2025 Lingo Chaps. All Rights Reserved